Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ : સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો : પ્રવાસીઓનો ઘસારો વધ્યો

ડાંગ જિલ્લામાં પડેલા અવિરત વરસાદ બાદ સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થયુ છે. સર્પગંગા તળાવમાં બોટિંગનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. વરસાદના કારણે સાપુતારામાં અહલાદક વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેથી સાપુતારામાં પ્રવાસીઓનો ઘસારો વધ્યો છે

(10:09 pm IST)