Gujarati News

Gujarati News

News of Sunday, 20th June 2021

વધુ બે ઓફિસરો મહેશ સિંહ અને રંધાવાની અરસપરસ બદલીઓ કરવામાં આવી

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, મહેસાણાના, યુજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી મહેશ સિંઘ, આઈએફએસની બદલી કરવામાં આવી છે તેમને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ગાંધીનગર ખાતે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે શ્રી રંધાવાની જગ્યાએ મૂકવામાં આવેલ છે. જ્યારે શ્રી કે.એસ.રંધાવાને શ્રી મહેશ સિંઘની જગ્યાએ યુ.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડાયરેકટર તરીકે મૂકવામાં આવ્યા છે. આમ બે આઈએફ સ ઓફિસરોની બદલી થઇ છે.

(10:19 am IST)