Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

રાજપીપળામાં મિત ગ્રૂપના સભ્યએ બીમાર મહિલાને લોહી આપી જીવન બચાવ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળાના સેવાભાવિ  MEET GROUP  ના અભિયાન બ્લડ ડોનેશનને ઈમરજન્સીમાં ઈન્દિરાબેન નામના બીમાર દર્દીને B+ બ્લડ ની ઈમરજન્સીમાં જરૂર હોવાથી રાજપીપલા  મિતગ્રુપ ના સદસ્ય રાજભાઈ એ આ મહિલાને તાત્કાલિક બ્લડ ની સેવા આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં રાજભાઈ એ બ્લડ આપી ઇન્દિરા બેનની જિંદગી બચાવવા મદદ કરી હોય બીમાર મહિલાના પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

(10:15 pm IST)