Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અમદાવાદ એરપોર્ટ પર ગ્લોબ માસ્ટરનું ઉતરાણ

અમેરિકી પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ર૪ ફેબ્રુઆરીની મુલાકાત પૂર્વે સોમવારે અમેરિકી એરફોર્સનું ગ્લોબ માસ્ટર કાર્ગો કેરિયર પ્લેન બુધવારે ફરી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યુ છે. એમાં સુરક્ષા ઇકિવપમેન્ટ અને સીક્રેટ સર્વિસ ઓફિસર્સનો રસાલો આવ્યો છે.

(11:26 am IST)