Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બોટાદમાં અક્ષરપ્રકાશ સ્વામી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ

ખાનગી સ્કુલના સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ ઢસા સ્વામીનારાયણ ગુરૂકુળના અક્ષરપ્રકાશ સ્વામી વિરૂધ્ધ નોંધાઇ છે. ઢસા પોલીસે આ બાબતે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)