Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

પાદરામાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારના સરઘસમાં ફાયરિંગનો વિડિઓ વાયરલ ;પોલીસ તપાસ શરૂ

વડોદરા ;પાદરા ટાઉનમાં ગઇ કાલે કોંગ્રેસના વિજેતા ઉમેદવારના સરઘસમાં ફાયરિંગ થયું હોવાનો વીડિયો વાઇરલ થયો છે. ચૈતન્યસિંહ ઝાલાએ એરગનથી ફાયરિંગ કરવાના મામલે પાદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ થયો છે

(11:48 pm IST)