Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

30મીથી અમદાવાદના રિવર ફ્રન્ટમાં નવ દિવસના ફ્લાવર શોનો પ્રારંભ :હેરિટેજ થીમ પર યોજાશે

અમદાવાદમાં દર વર્ષે જાન્યુઆરીમાં યોજાતો ફ્લાવર શો વર્ષે ડીસેમ્બરમાં યોજાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડિસેમ્બરથી નવ જાન્યુઆરી સુધી યોજાનારા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 30 ડિસેમ્બરે ફ્લાવર શોનું ઓપનીંગ કરવામાં આવશે. વર્ષે ફ્લાવર શો હેરીટેજની થીમ પર યોજવામા આવશે.

(10:57 pm IST)