Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કોંગ્રેસે હવે મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવી પડશે.;હાર્દિક પટેલ

કોંગ્રેસે જનતાના પ્રશ્નોને વાચા આપવી પડશે

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિકે પટલે ગુજરાતમાં કોંગ્રેસને થોડેક અંશે મળેલી સફળતા માટે શુભકામના પાઠવી હતી અને કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે સામે આવ્યું છે, તેવું જણાવ્યુ હતું. હાર્દિક પટેલે કહ્યું કે, ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસે હવે મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવી પડશે. પાર્ટીએ જનતાના પ્રશ્નોને વાચા આપવી પડશે. આશા રાખુ છું કે જનતાની લાગણીઓ પર કોંગ્રેસ ખરી ઉતરે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું

(10:54 pm IST)