Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

મહિલાની સુરક્ષા સાથે છેડછાડ કરનારને છોડવામાં નહિ આવે ;વાવ બેઠકના ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની અસામાજિક તત્વોને ચેતવણી

અમદાવાદ :વાવ બેઠક પરથી ભાજપના શંકર ચૌધરીને હરાવ્યા બાદ કોંગ્રેસમાંથી વિજેતા થયેલા ગેનીબેન ઠાકોરે ભાભરમાં મતદારોનો આભાર માનતી જનસભા સંબોધી હતી.સભામાં મતદારોનો આભાર માનવા સાથે તેમણે અસામજિક તત્વોને ખુલ્લી ચેતવણી અપાતા કહ્યું હતું કે મહિલાઓની સુરક્ષા સાથે છેડછાડ કરનારને છોડવામાં આવશે નહીં. ખરાબ કૃત્ય કરનારને હું છોડીશ નહીં

(10:54 pm IST)