Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

સોપારી આયાતનું કૌભાંડ ઝડપાયું :બેંગાલુરુની બે કંપની વિરુદ્ધ ડીઆરઆઈની કાર્યવાહી :5 કરોડના કરની વસુલાત

અમદાવાદ ;સોપારી આયાતનું મોટું કૌભાંડ ઝડપાયું છે. બેંગાલુરૂની બે કંપની વિરૂદ્ધ ડીઆરઆઈ  દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી બંને કંપની પાસેથી 5 કરોડનાં કરની વસૂલાત કરવામાં આવી છે. ખોટી કંપની ખોલીને સોપારી મંગાવવામાં આવતી હોવાનું અને ઈન્ડોનેશિયાથી સોપારી મંગાવી સ્મગલિંગ કરતા હતાં તેમ જાણવા મળે છે

(10:51 pm IST)