Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કાયમી ધોરણે ડીજીપીની નિમણુંક કરોઃ હાઈકોર્ટે રાજય સરકારને આદેશ આપ્યો

બે મહિનામાં કાયમી ડીજીપીની નિમણુંક કરો : હાલ કાર્યકારી ડીજીપી તરીકે છે પ્રમોદકુમાર : તાત્કાલીક ધોરણે ડીજીપીની વરણી કરવા આદેશ

(3:45 pm IST)