Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

પાટણ જીલ્લામાં ૪ બેઠક કોંગ્રેસ અને ૧ ભાજપને ફાળે

 પાટણ તા.૧૯ : પાટણ વિધાનસભાની બેઠક ઉપર ચાર બેઠકમાં ૩ કોંગ્રેસને મળી છે અને એક ભાજપ જીત છે ર૦૧રમાં ૩ ભાજપ પાસે હતી ર૦૧૭માં ઉલટુ પરીણામ આવ્યું છે જેમાં ૩ કોંગ્રેસ અને એક ભાજપને મળી છે.

જુતના ઉમેદવાર (૧) પાટણ ડો. કીરીટભાઇ પટેલ કોંગ્રેસ ર૪૦૦ વધુ લીડ (ર) રાધનપરની બેઠક ઉપર ક્ષત્રીયસેનાના અલ્પેશ ઠાકરો વિજય (૩) સિધ્ધપુરની ચંદનસિંહ ઠાકરો,રપ, હજારથી વધુ લીડ જયારે ભાજપના કેબીનેટ મંત્રી ચાણસ્મા હારીજની બેઠક ઉપરથી દીલીપભાઇ ઠાકોર ૪૦૦૦ની લીડથી આગળ વધી રહ્યા છ.ે

જયારે ભાજપના દીગજનન જયનારાયણ દ્વારા સિધ્ધપુરની બેઠક ઉપરથી હારી ગયા છ.ે

પાટણના ધારાસભ્ય અને સસદીય સચિવથી રણછોડભાઇ દેસાઇ હારી ગયા છ.ે

ચાણસ્માની બેઠક ઉપરથી રઘુભાઇ દેસાઇ અને દિનેશ ઠાકરો હારી ગયા છ.ે

પાટણ જુ.ના ભાજપના સુપડા સાફ થઇ ગયા છે. વર્ષા પહેલા હાલના ચાણસ્મા ધારાસભ્ય દીલીપભાઇ ઠાકરોના પીતા વિરાજી ઠાકોર મહેસાણા જીલ્લામાં જીતતા ફકત એકજ ઉમેદવાર તેજ રીતે તેમના વારસદાર દીલીપભાઇ ઠાકરો પાટણ જીલ્લામાં ભાજપની તેમની બેઠક જાળવી રાખી ચાણસ્માં હારીજની બેઠક ઉપર જીતી છે.

(3:17 pm IST)