Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વિપક્ષી નેતા પરેશ ધાનાણી?

વિપક્ષના નેતાપદે અમરેલીના ધુંવાદાર નેતા અને ગઈકાલે ધરખમ મતોથી વિજેતા બનેલા પરેશ ધાનાણીને વિધાનસભાના વિપક્ષી નેતા બનાવાય તેવી પૂરેપૂરી શકયતા છે. તેઓ યુવા અને ઉભરતા પાટીદાર નેતા છે આ સિવાય મોહનસિંહ રાઠવા, કુંવરજીભાઈ બાવળીયા, યુવા નેતા અલ્પેશ ઠાકોર, ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ અને પૂર્વ સાંસદ વિક્રમ માડમના નામની પણ ભારે ચર્ચા

(11:56 am IST)