Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કોંગ્રેસના છ પૈકી ત્રણ મુસ્લિમ ઉમેદવારો જીત મેળવવામાં સફળ

અમદાવાદનાં જમાલપુર, દરિયાપુર અને વાંકાનેરના મુસ્લિમ ઉમેદવારોનો વિજય : દરિયાપુરના ગ્યાસુદ્દીન શેખને હરાવવા ભાજપે તમામ તાકાત કામે લગાડી છતાં ભરત બારોટ સામે ગત ટર્મ કરતા ત્રણ ગણા મતે જીત્યા

(11:54 am IST)