Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

રાજ્યભરમાં વિજ્યાદશમીની ઉજવણી :રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

 

અમદાવાદ સહિત રાજ્યભરમાં વિજયાદશમીની ઉજવણી કરાઈ હતી   પવિત્ર દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. દિવસે અસત્ય પર સત્યના વિજયને મનાવવામાં આવે છે.

ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, જામનગર, રાજકોટ સહિત ઘણા શહેરોમાં રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

 . વખતે કેટલાક શહેરોમાં શુક્રવારે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. જેથી ત્યાં શુક્રવારે રાવણ દહન કરાશે.

(11:01 pm IST)