Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગાંધીનગર સચિવાલય સંકુલમાં ૧૪ કોરોના કેસ

ગાંધીનગર : ગાંધીનગર સચિવાલય સંકુલમાં કુલ ૧૪ કોરોના કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. મુખ્યમંત્રીશ્રીની ઓફિસમાં ચાર કેસ પોઝિટિવ આવ્યા છે, ઉર્જા વિભાગમાં એક ડ્રાઈવર અને લિફ્ટમેનને કોરોના થયો છે, સ્વર્ણિમ સંફૂલ-૨ માં ચાર નવા કોરોના કેસ નોંધાયા છે. બે કેબિનેટ મંત્રીઓની ઓફિસમાં કુલ ચાર કેસ કોરોનાના મળી આવ્યા છે, તો વિધાનસભા સંકુલમાં પણ ચાર કોરોના કેસ જોવા મળ્યાનું જાણવા મળે છે.

(10:44 pm IST)