Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અરવલ્લીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : મોડાસામાં મુશળધાર વરસાદથી રસ્તામાં નદીઓ વહી : લોકોને રાહત

અરવલ્લીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. મોડાસામાં સવારથી ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ હતું. ગરમી બાદ વરસાદ વરસતા લોકોને રાહત મળી છે. સતત વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે

(10:56 pm IST)