Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

ખંભાતમાં ભાજપની ઉમેદવારી : નરહરિ અમીનની હાજરી

આણંદ જિલ્લાના ખંભાત વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી ચિરાગભાઇ પટેલના ઉમેદવારી માટેનું નામાંકન શ્રી ઋષિકેશભાઇ પટેલ આરોગ્‍ય મંત્રી અને નરહરિ અમીન (કલસ્‍ટર પ્રભાત અને સંસદ સભ્‍ય રાજયસભા)ની ઉપસ્‍થિતિમાં ભરવામાં આવ્‍યું તેમજ સભા અને ભવ્‍ય વિજય સંકલ્‍પ રેલી યોજાઇ.  આ પ્રસંગે શ્રી મિતેશભાઇ પટેલ (ઉમેદવાર આણંદ લોકસભા અને સંસદ સભ્‍ય), શ્રી શબ્‍દશરણ બ્રહ્મ ભટ્ટ (આણંદ લોકસભા પ્રભારી) રાકેશભાઇ (આણંદ જિલ્લા ભાજપ પ્રભારી), રાજેશભાઇ પટેલ (આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ), રમણભાઇ સોલંકી (નાયબ દંડક, વિધાનસભા) ધારાસભ્‍યો વિપુલભાઇ પટેલ, કમલેશભાઇ પટેલ, ખંભાત વિધાનસભના પૂર્વ ધારાસભ્‍ય સંજયભાઇ પટેલ અને મહેશભાઇ રાવલ જિલ્લા પંચાયત પ્રમુખ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

 

 

(3:53 pm IST)