Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

અંબાજીમાં કૈલાસ ટેકરી ઢાળમાં અકસ્માત:જીપ ચાલકનું ઘટના સ્થળે મોત: વાહન ચાલક ફરાર

જીપને ટક્કર મારીને વાહન ચાલક ફરાર જઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠાના અંબાજીમાં અકસ્માતની ઘટના બની હતી. અંબાજીના કૈલાશ ટેકરીના ઢાળમાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા જીપને ટક્કર મારતા જીપ ચાલકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટક્કર મારીને વાહન ચાલક ફરાર જઈ જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(11:39 pm IST)