Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ટેટની પરીક્ષાઓ એપ્રિલમાં લેવાશે

અમદાવાદ તા. ૧૮ :.. શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્‍યતા કસોટી  TET-1 અને TET-2 માટે  આવેલ ઓનલાઇન અરજી પત્રકો અન્‍વયે TET-1 કસોટી તા. ૧૬ એપ્રિલના રોજ અને TET-2 કસોટી તા. ર૩ એપ્રિલના રોજ યોજવામાં આવશે. TET-1 માટે  અંદાજે ૮૭ હજાર અને TET-2  માટે અંદાજે ર લાખ ૭ર હજાર ઉમેદવારો કસોટી આપશે.

(3:32 pm IST)