Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

સીબીએસઈની ધોરણ-10 અને 12ની પરીક્ષા મુલતવી : હવે તા. 19 થી 31 સુધી પરીક્ષા નહીં લેવાય

નવી તારીખનું એલાન ટૂંક સમયમાં કરશે : પરીક્ષા મોકૂફ રહેતા લાખો વિદ્યાર્થીઓને રાહત

 

અમદાવાદ : સીબીએસઇની ધોરણ 10 અને 12ની પરીક્ષા આવતીકાલથી મુલતવી રાખી છે ગત તારીખ ૧૫મી ફેબ્રુઆરીથી ચાલી રહી હતી પરીક્ષા તારીખ 19 થી 31 સુધી ના પેપરો હવે નહીં લેવાય, જયારે સીબીએસસઇ નવી તારીખનું એલાન ટૂંક સમયમાં કરશે.તેમ મનાય છે ગુજરાત અને દેશ-વિદેશમાં ચાલતી પરીક્ષા મોકૂફ રહેતા લાખો વિદ્યાર્થીઓને રાહત થઇ છે

 

(9:08 am IST)