Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાન હાઉસમાંથી પોલીસે વિદેશી સિગરેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો: બે ની ધરપકડ કરી

વડોદરા: શહેરના ગોત્રી પોલીસે અમર પાન હાઉસમાં ચેતવણી વગરની સિગારેટનો જથ્થો રાખવામાં આવતો હોવાની વિગતોને પગલે છાપો મારતા રૂ.અઢી હજારની કિંમતનો સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો.

સૂર્યકિરણ કોમ્પ્લેકસમાં આવેલા અમર પાન હાઉસમાં યુ.કે, કોરિયા અને અન્ય દેશોની વિવિધ બ્રાન્ડની સિગારેટ રાખવામાં આવતી હતી અને આ સિગરેટ ઉપર કેન્સરના ચેતવણી ચિત્ર મૂકવામાં આવ્યા ન હતા.

(5:42 pm IST)
  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • ભ્રમ ના ફેલાવે કોંગ્રેસ :બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર :માયાવતીએ કહ્યું સાત સીટો છોડવાનો કોંગ્રેસ ભ્રમ ના ફેલાવે :કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી access_time 12:56 am IST

  • અમદાવાદના ચમનપુરામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયુ બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ઘી વેચવાનું કારસ્તાન : ઝડપાયુ : ક્રાઈમ બ્રાન્ચે ૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો access_time 6:04 pm IST