Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી ૧૭.૭૫ લાખનું સોનુ ઝડપાયુ

દુબઈથી અમદાવાદ આવતી ફલાઈટમાં આવેલા મુસાફર પાસેથી એક બિસ્કીટ અને બે સોનાના કડા ઝડપાયા : કસ્ટમ્સ વિભાગે સોનુ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી

 

 

(11:53 am IST)