Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ગુજરાત રાજ્યના એડી.ડીજી વિનોદકુમાર મલ્લની કારનો અકસ્માત : સ્વીફટ કાર ડીવાઈડર કૂદી સામે આવી

 અમદાવાદ : ગુંદલાવ બ્રીજ પાસે ગુજરાત રાજ્યના એડી ડીજી વિનોદકુમાર મલ્લની કારનો અકસ્માત થયો હતો જેમાં માત્ર કારને થોડી નુકસાન થયુ હતું તેવુ સૂત્રો પાસે જાણવા મલ્યૂ હતું.જેમાં અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલ અરૂણલાલ કુમાર અદાણીમાં નોકરી કરે છે અને તે મુંબઈ તરફ જઈ રહ્યૌ હતો તેની કારનું ટાયર ફાટતા તેની કાર ડીવાઈડર કૂદી ગુજરાત રાજ્યના એડી.ડીજી વિનોદકુમાર મલ્લની કાર સાથે ટકર લાગી હતી જેમાં ગુજરાત રાજ્યના એડી.ડીજી વિનોદકુમાર મલ્લની કારને સમાન્ય નુકસાન આવ્યાનું સૂત્રો પાસે જાણવા મલ્યૂ હતું જ્યારે અરૂણલાલને પોલીસ લઈ ગયેલ વધુ તપાસ ચાલું છે

(8:25 pm IST)