Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ગુજરાત - રાજસ્થાનમાં આવતા અઠવાડીયાના અંતે વરસાદ પડવાની શકયતા

મુંબઈ : જાણીતા વિદેશી હવામાન શાસ્ત્રી ટ્વીટરમાં જણાવે છે કે મધ્યપ્રદેશમાં આવતા સપ્તાહના પ્રારંભે સારો વરસાદ પડશે જયારે ગુજરાત - રાજસ્થાનમાં આવતા અઠવાડીયાના અંત ભાગમાં વરસાદ આવે તેવા એંધાણ મળે છે : ૨૯ આસપાસ બાકીના ભારતમાં વાતાવરણ સાફ રહેવા સંભવ છે : આ ટ્વીટ અહેવાલ મુજબ હિમાલયની પહાડી વિસ્તાર, ઓડીશા, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુમાં આ અઠવાડીયાના અંતમાં છુટોછવાયો વરસાદ પડશે.

(11:42 am IST)