Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ભારે વરસાદની સ્થિતિને કારણે નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ રદ

રાજકોટ : ભારે વરસાદની સ્થિતિને કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્‍યાનું સુત્રો જણાવે છે.નરેન્દ્રભાઈ ર૦ તારીખના રોજ પ્રવાસે અવાના હતા : જુનાગઢમાં તેઓ સરકારી હોસ્‍પિટલનું ઉદ્ધાટન પણ કરવાના હતા.વરસાદ અને પૂરની સ્‍થિતીમાં રોકાયેલ પોલીસ તંત્ર સહીતના તંત્રે પ્રવાસ રદ થતા રાહતનો શ્વાસ લીધો છે.

(9:15 pm IST)