Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કરોડો રૂપિયાના બીટકોઇન પ્રકરણમાં આરોપીઓ દ્વારા કાયમી જામીન માટે અરજી

રાજકોટ : બીટકોઇન કેસ પ્રકરણમાં પોલીસ દ્વારા કરોડો રૂપિયાના તોડ કરવાનાં મામલામાં પોલીસ કર્મચારી સહિત ત્રણેય આરોપીઓ દ્વારા સીટી સિવિલ સેસન કોર્ટમાં કાયમી જામીન માટે અરજી કરી છે. આ કેસમાં અમરેલીના બે પોલીસ કર્મચારી અને સુરતનાં એક વકિલ આરોપી છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે

(2:43 pm IST)