Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

રાધનપુરમાં લગ્નની ખરીદી કરવા આવેલો મુરતિયો ગૂમ:અગીચાણા ગામના યુવાનની બે દિવસમાં જાન જવાની હતી

 

પાટણના રાધનપુરમા લગ્નની ખરીદી કરવા આવેલો મુરતિયો ગુમ થઇ ગયો છે. લગ્નની ખરીદી કરવા આવેલો યુવાન ગુમ થઇ જતા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે રાધનપુરના અગીચણા ગામનો યુવાન લગ્ન હતા. બે દિવસમા જાન જવાની હતી.

(10:48 pm IST)