Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

રેતી ચોરી મામલે પોલીસનો સપાટો :છોટાઉદેપુર અને સંખેડામાંથી રેતી ભરેલી ત્રીસ ટ્રકો ઝડપી લેવાઈ

છોટાઉદેપુર જિલ્લા પોલીસે રેતી ચોરી મામલે સપાટો બોલાવી ત્રીસેક જેટલી ટ્રકોને ઝડપી પાડી  છે. જિલ્લા પોલીસ વડાએ તપાસ હાથ ધરતા સંખેડા અને છોટાઉદેપુરમાંથી આશરે ત્રેસેક જેટલી રેતી ભરેલી ટ્રકોને પોલીસે ઝડપી પાડી છે. પોલીસની કાર્યવાહીથી રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

(12:01 am IST)