Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

રાજય સહકારી સંઘના ડીરેકટર તરીકે ફરી નરહરિ અમીન

રાજકોટ તા.૧૭: ગુજરાત રાજય સહકારી સંઘના ડીરેકટર તરીકે રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીન (મો.૯૮૨૫૦ ૦૬૬૬૭) ફરી બિનહરીફ ચૂંટાયા છે તેઓ સતત ચોથી વખત સંઘમાં ચૂંટાયા છે. તેમની મુદત પાંચ વર્ષની રહેશે. શ્રી નરહરિ અમીને રાજકીય ક્ષેત્રની જેમ સહકારી ક્ષેત્રે પણ મોટુ યોગદાન આપ્યું છે.

(3:48 pm IST)