Gujarati News

Gujarati News

News of Wednesday, 17th November 2021

ભરૂચના ચમારીયા પાસે બોલેરોને અકસ્માતઃ ૧ર ને ઇજા

 

ભરૂચના વાલીયાના ચમારીયા ગામ નજીક વહેલી સવારે અકસ્માતમાં  ૧ર થી વધુ મુસાફરો ઘાયલઃ બોલેરો પીકઅપ વાનમાં ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માતઃ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખસેડાયા

(3:51 pm IST)