Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી હિમસન કંપનીમાં આગ ભભૂકી

ડીપીએમસીનો ઘટના સ્થળે પહોંચી: આગ પર કાબુ મેળવવા પ્રયાસ

ભરૂતચના અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી હિમસન કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા હતા. અંકલેશ્વર ડીપીએમસીનો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

(9:11 pm IST)