Gujarati News

Gujarati News

News of Sunday, 17th October 2021

રાજ્યમાં ઈદે મિલાદુન્નબીના જુલુસની શરતી મંજૂરી : કાલે જુલુસ અંગેની SOPની થશે સત્તાવાર જાહેરાત

કોંગ્રેસના ધારાસભ્યો અને અનેક કમિટીઓની રજૂઆત બાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

અમદાવાદ : રાજયમાં  ઈદે મિલાદુન્નબીના જુલુસની શરતી મંજૂરી અપાઈ છે જુલુસ અંગેની SOPની આવતીકાલે  સત્તાવાર જાહેરાત થઇ શકે છે

અત્રે ઉલેલ્ખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યો  ગ્યાસુદ્દીન શેખ , ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ,ધારાસભ્ય જાવેદ પિરજાદાના  છેલ્લા ૧૦ દિવસથી  ગુજરાતના મુખ્યમંત્રીને વારંવાર રજૂઆત કરી હતી આજે ઈદે મિલાદની જુલૂસની  મંજૂરી આપી છે

 

(11:51 pm IST)