Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અંબાજીના ચાચરચોકમાં માઁ અંબાની ભક્તિમાં ભાવિકો લીન :ગરબે ઘુમીને કરી આરાધના

અંબાજી ;નવરાત્રીમાં અંબાજીના ચાચર ચોકમાં રમાતા ગરબાઓ સવિશેષ આકર્ષણનું કેન્દ્ર બની જતા હોય છે. ચાચરચોકમાં મા અંબાની ભક્તિમાં લીન બનીને નાના મોટા સૌ કોઇ ગરબે ઘૂમીને મા અંબાની આરધાના કરતા જોવાયા હતા

(9:42 pm IST)