Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સુરતના ઉમરા ગામે પિતાના મૃત્યુ થતા નરાધમ માસાએ તરૂણીની એકલતાનો લાભ લઇ શારીરિક અડપલાં કરતા ગુનો દાખલ

સુરત: શહેરના ઉમરા ગામ વિસ્તારમાં રહેતા માયાબેન (ઉ.વ. 35 નામ બદલ્યું છે) ના પતિનું મૃત્યુ થયા બાદ હાલમાં પરિવારની સંમતિથી લલીત (નામ બદલ્યું છે) સાથે રહે છે. 

બે દિવસ અગાઉ માયાની પુત્રી સંગીતા (ઉ.વ. 17 નામ બદલ્યું છે) ઘરમાં એકલી હતી ત્યારે તેના માસા પ્રકાશ વસાવા (રહે. નેહરૂ નગર, સરગમ શોપીંગ સેન્ટરની પાછળ, ઉમરા) ઘરમાં ઘુસી ગયો હતો. 

સંગીતા ઘરકામ કરી રહી હતી ત્યારે પાછળથી પકડી લઇ અશ્લીલ હરકતો કરતા તે ડરી ગઇ હતી અને ઘરની પાછળ વાડામાં વાસણ ધોવા ચાલી ગઇ હતી. પરંતુ પ્રકાશ ત્યાં પણ પહોંચી ગયો હતો અને પેન્ટ ઉતારી પોતાનું ગુપ્તાંગ બતાવ્યું હતું. 

(5:12 pm IST)
  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST