Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અરવલ્લીના મોડાસામાં ગાજવીજ વરસાદ :વીજળી પડતા યુવકનું મોત

મોડાસાના કસ્બા વિસ્તારમાં વીજળી ત્રાટકી :યુવક સિવાય ત્રણ પશુઓના મોત

 

અરવલ્લીના મોડાસા પંથકમાં ગાજવીજ સાથે થયેલા વરસાદમાં વીજળી પડતા એક યુવકનું મોત નિપજ્યું છે. મોડાસાના કસ્બા વિસ્તારમાં વીજળી ત્રાટકી હતી. જેમાં એક યુવક સિવાય ત્રણ પશુઓના પણ મોત નિપજ્યા છે.

(10:11 pm IST)