Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

દહેગામમાં ભારે વરસાદ :પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયા :

ગાંધીનગરના દહેગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે..જેમાં પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે. પોલીસકર્મીઓએ પોલીસ સ્ટેશનમાં ભરાયેલા પાણીના નિકાલ માટે જહેમત  ઉઠાવી હતી.

 

(1:13 pm IST)