Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

નવસારી જિલ્લાના બીલીમોરા અને વિજલપોર પોલીસ સ્ટેશન અપગ્રેડ કરી પોલિસ ઇન્સ્પેક્ટર કક્ષાના બનાવાશે : ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની મોટી જાહેરાત

વલસાડ :  ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે  નવસારી જિલ્લાના બીલીમોરા અને વિજલપોર પોલીસ સ્ટેશન અપગ્રેડ કરી પોલિસ ઇન્સ્પેક્ટર કક્ષાના બનાવાશે

(9:32 pm IST)