Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

ગુજરાતને પહેલી સપ્ટેમ્બરે નવા વહીવટી વડા મળશે ! : મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ 31 ઓગસ્ટ પૂર્ણ

કેન્દ્ર સરકારે અનિલ મુકિમને બે વાર 6 મહિના એક્સટેન્શન આપ્યું છે.

ગુજરાતના મુખ્યસચિવ અનિલ મુકિમનો કાર્યકાળ 31 ઓગસ્ટે પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતને 1 લી સપ્ટેમ્બરે નવા વહીવટી વડા મળશે. આપણે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે અનિલ મુકિમને બે વાર 6 મહિના એક્સટેન્શન આપ્યું છે. આ સાથે જ પંકજ કુમાર અને રાજીવ ગુપ્તા ચીફ સેક્રેટરી બને તેવી સંભાવના છે.

(11:33 am IST)