Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વલસાડ જિલ્લાના ગુંદલાવ બ્રીજ નીચે વલસાડ રૂરલ પોલીસે માસ્ક નહીં પહેરનાર સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું

(કાર્તિક બાવીશી દ્વારા  ) વલસાડ : કોરોનાની મહામારી સામે વિશ્વ આખું ચિંતિત છે ત્યારે વલસાડ જિલ્લામાં પણ અનેક કેશો સામે આવ્યા છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસની મુહીમ કે માસ્ક વગર નીકડશો તેના વિરૂધ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવશો જેમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.વી.ગોહિલ તેમજ પોલીસ જવાનો દંડાત્મક કાર્યવાહી કરતા નજરે પડે છે

(8:29 pm IST)