Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

અકિલાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું :ઓફીસમાં માસ્ક વગર કોઈ કર્મચારીના બેસે:કપરાડાના મામલતદાર કે.એસ.સૂવેરાનો આદેશ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના કપરાડા મામલતદાર ઓફીસમાં કર્મચારી જ માસ્ક નથી પહેરતા કોરોનાનું જોખમ ખેલતા કર્મચારીઓ બીજાની શહેત સાથે  ખેલતા નજરે તસ્વીરમાં પડે છે તેવો અહેવાલ અકિલામાં પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યું અને આ બાબતે આજરોજ કપરાડા મામલદાર કે.એસ.સૂવેરા સાથે ટેલીફોનીક  વાત કરતા તેમણે કહ્યુ આ અહેવાલ જોયા બાદ તરત જ આદેશ આપવામાં આવ્યો કે કર્મચારી માસ્ક વગરના બેસે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે

(7:00 pm IST)