Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વલસાડ જિલ્લાના બાલદામાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ : જિલ્લામાં કુલ કેસ ૫૮ થયા

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લામાં ૬૦વર્ષીય મહિલા ( રહે બાવરી ફડીયા, બાલદા તાલુકો પારડી ( નો  વધુ એક કોરોના પોઝીટીવ કેશ આવ્યો છે જ્યારે જિલ્લામાં આજદિન સુધી ૪૫૮૬ સેમ્પલ લીધેલ જે પૈકી ૪૫૨૭ સેમ્પલ નેગેટીવ અને ૫૮મો કેસ વલસાડ જિલ્લામાં પોઝિટિવ આવ્યો છે

(6:58 pm IST)