Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

શિક્ષણ મંત્રીના અંગત સચિવ મહેતાનો રીપોર્ટ નેગેટીવ

રાજકોટઃ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અંગત સચિવ અધિક કલેકટર શ્રી ડી.જી. મહેતાને તાવ-કળતર જણાતા તેમનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવેલ. આ રીપોર્ટ નેગેટીવ જાહેર થતા શ્રી મહેતા સાથે સંકળાયેલા લોકો અને શુભેચ્છકો ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.

(4:16 pm IST)