Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોંગ્રેસના ધારાસભ્યો અમદાવાદની હોટલમાં : રાજયસભાની ચૂંટણી માટે મોકપોલ

રાજકોટ, તા. ૧૭ : રાજયસભાની ચૂંટણી તા.૧૯ ને શુક્રવારે યોજાઇ રહી છે ત્યારે કોંગ્રેસના સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ ધારાસભ્યો અમદાવાદની 'હોટલ ધ ઉમેદ'માં પહોંચી ગયા છે.

આજે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે ધારાસભ્યોની બેઠક બાદ મતદાન માટે મોકપોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

(12:55 pm IST)