Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઉડાન પોલિસી અંતર્ગત એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ

ભાવનગર થી સુરત 20 મિનિટમાં પોહોંચી શકાશે

ઉડાન પોલિસી અંતર્ગત એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ

 

ઉડાન પોલિસી અંતર્ગત એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે જેથી ભાવનગર થી સુરત 20 મિનિટમાં પોહોંચી શકાશે સુરત ભાવનગર ફ્લાઇટની શરૂઆત પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ઉડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સવારે 8 વાગે સુરત એરપોર્ટ ડુમસ રોડ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

   સુરત એરપોર્ટ ખાતે રાજ્ય કક્ષાના ઉડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમમા જણાવ્યું હતું કે સુરત-ભાવનગરની ફલાઇટથી ફક્ત એડધો કલાકમાં પહોંચી શકાશે. ઉડાન પોલિસી અંતર્ગત અત્યાર સુધીની તમામ ફ્લાઇટ શરૂ હોવાનું દાવો કર્યો પણ કર્યો હતો. ઉડાન પોલિસી અંતર્ગત એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે જેથી ભાવનગર થી સુરત 20 મિનિટમાં પોહોંચી શકાશે

 

(12:29 am IST)
  • દેશનો બેકારી આંક એપ્રિલમાં 6,75 ટકા જેવો સર્વોચ્ચ સપાટીએ પહોંચશે access_time 10:50 pm IST

  • વડોદરાના બહુચર્ચિત ભટનાગર બંધુઓની ધરપકડ : વડોદરામાં રૂ. 2654 કરોડના કૌભાંડમાં પિતા સુરેશ ભટનાગર અને બન્ને ભાઈઓ અમિત - સુમિત ભટનાગરની ધરપકડ : રાજસ્થાનના ઉદયપુરથી કરાઈ ત્રણેયની ધરપકડ : CBI અને ATSનું સંયુક્ત સફળ ઓપરેશન access_time 12:34 am IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST