Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

રાજપીપળા ના સ્વરોજગાર કેન્દ્ર ખાતે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા જરૂરી માહિતી અપાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :  મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્રારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા રાજપીપળાના બરોડા સ્વ.રોજગાર કેન્દ્ર ખાતે નર્મદા જીલ્લાના વિવિધ તાલુકાની બહેનો બ્યુટી પાર્લરની તાલીમ લઈ રહેલ હોય, બહેનો ને સ્ટાફના કર્મચારીઓ કેન્દ્ર સંચાલક અને કેસ વર્કર દ્રારા સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બરોડા સ્વ-રોજગાર કેન્દ્રના ડાયરેકટ સતીશભાઈ,નાયાર્ડના મેનેજર આનંદ વર્ધન, એફ.એન. સી.ના કાઉન્સિલર બારોટ સાહેબ સહિતનાઓ હાજર રહ્યા હતા.

(12:27 am IST)