Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

અમદાવાદ એસ.ટી.ડેપા પાસે થયેલ હત્યા પ્રકરણમાં આત્મવિલોપનની ચિમકી

અમદાવાદ રાણીપ એસટી બસ સ્ટેન્ડ પાસે થયેલી હત્યામાં પોલીસ કાર્યવાહીને લઇને સવાલ ઉઠ્યા છે. મૃતકના પરિવારજનો ધરણા પર બેઠા છે.  પોલીસ સ્ટેશનની બહાર પરિવાર અને લોકો ધરણા પર બેઠા હતા. પરિવારે આરોપીઓને પકડવાની માંગણી કરી હતી. સાથે જ ન્યાય નહી મળે તો આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી.

(8:20 pm IST)