Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બેનારા બેરીંગ્સ એન્ડ પીસ્ટન્સ નો, આઈપીઓ ૨૦મીએ ખુલશે

(કેતન ખત્રી) અમદાવાદઃ બેનારા બેરિંગ્સ એન્ડ પિસ્ટન્સ લિમિટેડ એન્જિન બેરિંગ્સ, બુશીઝ, પિસ્ટન્સ, પિસ્ટન પિન્સ, પિસ્ટન રિંગ્સ, સિલિન્ડર લાઈનર અને સ્લીવ્ઝ તથા એન્જિન વાલ્ઝના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તે તેની પ્રારંભિક જાહરે ઓફર બોમ્બે સ્ટોક એકસચેંજના એસએમઈ પ્લેટફોર્મ પર લોન્ચ કરશે. આ જાહેર ઈશ્યુ ૨૦મીના રોજ ખુલશે અને ૨૨મીના રોજ બંધ થશે. આ ભરણામાં કંપનીના ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા ઈકિવટી શેર્સ ૬૦ થી ૬૩ રૂપિયાના પ્રાઈસ ેબેન્ડમાં ઓફર કરવામાં આવ્યા છે.(૩૦.૧૦)

(2:49 pm IST)