Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

પરિપત્ર સામે અલ્પેશ ઠાકોરનો વિરોધ યથાવત

રાજકોટ : ભાજપના અગ્રણી પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તા. ૧-૮-ર૦૧૮ નો પરિપત્ર રદ કરવા સરકારને આપેલ મહેતલ પુરી થઇ ગઇ છેઃ તેમણે ક્ષત્રીય-ઠાકોર એકતા મંચની બેઠક બોલાવીઃ ભાવિ રણનીતિ ઘડાશેઃ ભાજપના અગ્રણીના સરકાર સામેના વલણથી ચર્ચા જાગી.

(3:56 pm IST)