Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

૭પ૦૦૦ થી વધુ ખેડૂતોએ મગફળી વેચી : ચૂકવણુ ચાલુ

રાજકોટ : રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. કુલ ૪,૭૧,૦૦૦ જેટલા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવેલ. તે પૈકી આજે બપોર સુધીમાં ૭પપ૪૬ ખેડૂતો પાસેથી સરકારે મગફળી ખરીદી છે. ખડૂતોને તબક્કાવાર નાણાની ચૂકવણી શરૂ થઇ છે. આજ સુધીમાં ૧૭પ૩ ખેડૂતોને નાણા ચુકવાઇ ગયા છે તેમ નાગરિક પુરવઠા નિગમના વર્તુળો જણાવે છે.

(4:14 pm IST)